શોધખોળ કરો
કોણ બનશે ધારાસભ્ય?: પેટાચૂંટણી અંગે ધારીના માણેકવાડાના આગેવાનો અને ખેડૂતોનો શું છે મૂડ?
ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે ધારી વિધાનસભા બેઠકમાં આવતા બગસરા તાલુકાના માણેકવાડા ગામની એબીપી અસ્મિતાની ટીમે ખાસ મુલાકાત લીધી હતી. માણેકવાડા ખેડૂતો અને ગામના લોકો પેટાચૂંટણીને લઇને શું કહી રહ્યા છે એ જાણવા જુઓ વીડિયો
આગળ જુઓ





















