શોધખોળ કરો
Gujarat Bypolls: કપરાડામાં ભાજપે બાઇક રેલી યોજી, જુઓ વીડિયો
ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપના નેતાઓ આક્રમક મોડમાં જોવા મળ્યા હતા. વલસાડના કપરાડામાં ભાજપે બાઇક રેલી યોજી હતી. ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરી સહિત ભાજપ મહામંત્રી ભરતસિંહ પરમાર પારડી ધારાસભ્ય કનુભાઈ દેસાઈ,ધારાસભ્ય વિવેક પટેલે બાઇક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.
આગળ જુઓ





















