શોધખોળ કરો
કોણ બનશે ધારાસભ્ય?: કરજણ બેઠક પર કોગ્રેસના કાર્યકર્તાઓનો શું છે મૂડ?
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં કરજણ બેઠક પર પણ ચૂંટણી યોજાશે. આ બેઠક પરના કોગ્રેસના કાર્યકર્તાઓનો મૂડ જાણવાનો એબીપી અસ્મિતાએ પ્રયાસ કર્યો હતો. કોગ્રેસ કાર્યકર્તાઓએ કિરીટસિંહની જીતનો દાવો કર્યો હતો. કોગ્રેસના કાર્યકર્તાઓએ કહ્યું કે, અક્ષય પટેલે ગદ્દારી કરી જેનું પરિણામ ભોગવશે. કિરીટસિંહ લોકસેવા માટે જાણીતા નેતા છે.કરજણની જનતા વિકાસ માંગે છે.
આગળ જુઓ





















