શોધખોળ કરો
અલવિદા દિલીપ કુમારઃ કેવી રહી દિગ્ગજ અભિનેતાની અત્યાર સુધીની સફર?, અન્ય ફિલ્મી સિતારાઓએ કર્યું દુઃખ વ્યક્ત
બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું સવારે સાડા સાત વાગ્યે નિધન થયું છે. આ અંગે અભિનેતા શક્તિ કપૂર સહિતના અભિનેતાઓએ દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, કોરોનાકાળમાં ઈન્ડસ્ટ્રીને ખરાબ નજર લાગી છે. ઘણા લોકો છોડીને ચાલ્યા ગયા છે.
આગળ જુઓ





















