શોધખોળ કરો

રાજ કુંદ્રા રેકેટ: વેબસીરિઝમાં કામ આપવાનું પ્રલોભન આપીને ઓડિશનના બહાને બનતી હતી અશ્લિલ ફિલ્મ

મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની પ્રોપર્ટી સેલના એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. જેમાં પોર્ન ફિલ્મ પ્રોડકશન કંપની, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બ્રેક આપવાના બહાને યુવા અને જરૂરિયાતમંદ મહિલાઓના અશ્લિલ વીડિયો બનાવે છે. આ કેસમાં કુલ પાંચ આરોપીની ધરપકડ કરાઇ છે. જેમાં  અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુંદ્રા પણ  સામેલ છે. આપને જણાવી દઇએ કે, આ મામલે 4 ફેબ્રુઆરીએ રાજ કુંદ્રા સામે માલવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ મામલે રાજ કુંદ્રાની પણ ધરપકડ કરાઇ છે. સમગ્ર ઘટના વિશેની વાત કરીએ તો પોર્ન ફિલ્મ પ્રોડકશન કંપની, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બ્રેક આપવાના બહાને યુવા અને જરૂરિયાતમંદ મહિલાઓના અશ્લિલ વીડિયો બનાવે છે. આ વીડિયો તેઓ અશ્લિલ સાઇટ અને મોબાઇલ એપ પર ડાઉનલોડ કરે છે અને તગડી કમાણી કરી છે. ઉલ્લેખનિય છે કે આ મામલે રાજકુંદ્રાનું નામ પણ સામે આવ્યું છે.  સૂત્રોનું કહેવું છે કે,લોકડાઉનમાં આ બિઝનેસનું ચલણ વધ્યું હતું અને ખૂબ વીડિયો બનાવવામાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે કહ્યું કે, રાજ કુંદ્રા વિરૂદ્ધ પુરતા પુરાવા છે.આ મામલે બીજા મોટા નામ પણ સામે આવી શકે છે. 

મનોરંજન વિડિઓઝ

Allu Arjun News:જેલમાંથી બહાર આવ્યા પછી ‘પુષ્પા’એ પીડિત પરિવારની માંગી માફી, જુઓ વીડિયોમાં

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget