શોધખોળ કરો
Advertisement
વ્યારાનો પૂર્વ કૉર્પોરેટર બન્યો શૈતાન, મકાન ખાલી કરાવવા માતા-પુત્રીને માર્યો ઢોર માર, સીસીટીવીમાં કેદ થયાં દ્રશ્યો
મકાન ખાલી કરાવવા મામલે માતા-પુત્રી પર શૈતાન બનીને હુમલો કર્યો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. ભોગ બનનાર મહિલાના પતિ મકાન બાબતે ચાલતા કેસ અંગે કોર્ટમાં ગયા હતા. ત્યારે પૂર્વ કૉર્પોરેટર પ્રકાશ ઢોડિયાએ ઘરે જઈ મહિલાને મકાન ખાલી કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી ઢોર માર માર્યો. શૈતાન કૉર્પોરેટરની આ હેવાનિયત સીસી ટીવીમાં કેદ થઈ ગઈ. આ મામલે 60 વર્ષીય પીડિત માતાએ પોલીસ સ્ટેશનમાં શૈતાન કૉર્પોરેટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદ
Ahmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement