શોધખોળ કરો
હવે ઘોઘાથી સુરત પહોંચવા માટે લાગશે માત્ર 4 કલાક, 9 ડિસેમ્બરથી ઘોઘા-હજીરા પેસેન્જર ફેરી સર્વિસનો થશે પ્રારંભ
હવે ભાવનગરના ઘોઘાથી સુરત પહોંચવા માટે માત્ર 4 કલાક સમય લાગશે, 9 ડિસેમ્બરથી ઘોઘા-હજીરા પેસેન્જર ફેરી સર્વિસનો પ્રારંભ થઈ રહ્યો છે. સુરતને ભાવનગર સાથે જોડવા માટે આ ફેરી મહત્વની છે.
આગળ જુઓ





















