શોધખોળ કરો
મુંબઈની લોકલ ટ્રેનમાં યુવતીને મોતના મુખમાંથી બે વ્યક્તિએ કેવી રીતે બચાવી? જુઓ દિલધડક વીડિયો
મુંબઈ લોકલ ટ્રેનમાં યુવતી દરવાજા પાસે ઉભી હતી તે દરમિયાન અચાનજ ક હાથ સરકી જતાં તે નીચે પડી રહી હતી તે દરમિયાન સામે એક ટ્રેન આવતી હતી. આ સીન જોતાં એવું લાગતું હતું કે યુવતીનું મોત થયું. જોકે દરવાજા પાસે બે વ્યક્તિ ઉભા હતા તેમની સતર્કતાને લીધે તે યુવતીનો જીવ બચી ગયો હતો. જેનો વીડિયો વાયરલ થયો છે.
આગળ જુઓ






















