શોધખોળ કરો

Hu to Bolish | હું તો બોલીશ | આ દવા મારી નાંખશે!

ખાદ્યપદાર્થોમાં ભેળસેળ, તૈયાર ખાદ્ય પદાર્થમાં ગરોળી, દેડકા, ઉંદર મળવાનું તો જાણે થોડા સમયથી રોજિંદુ બની ગયું છે... પરંતું આ વચ્ચે જ સૌથી ગંભીર બાબત સામે આવી છે તે છે ગાંધીનગરના કલોલ તાલુકાના છત્રાલમાંથી તો આખી બોગસ મેડિકલ એજન્સી જ ઝડપાઈ... બે દિવસ પૂર્વે પકડાયેલી બનાવટી દવાઓની ફેકટરીની પ્રારંભિક તપાસમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ધ્યાને આવ્યું કે છત્રાલમાં તો આખી બોગસ મેડિકલ એજન્સી જ ધમધમે છે.. જેના આધારે છત્રાલ જીઆઈડીસીના પ્લોટ નં 23માં આવેલી ઈવાઈન બાયોટેકમાં દરોડો પાડ્યો.. તપાસ કરતા જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ ચોંકી ઉઠી કારણ કે અહીં માલિક અંકિત પ્રજાપતિએ કોઈ પણ જાતની મંજૂરી વગર એલોપેથી દવાની એજન્સી ઉભી કરી દીધી હતી... આટલું જ નહીં કેટલીક દવાઓ માર્કેટમાંથી તો કેટલીક દવાઓના જાતે લેબલો લગાડી બારોબાર વેચાણ શરૂ કરી દીધાનો પર્દાફાશ થયો... આટલું ઓછુ હોય તેમ પૂછપરછમાં એ પણ સામે આવ્યું કે ઈવાઈન બાયોટેકના સંચાલકોએ તો બનાવટી એઝીથ્રોમાઈસિનનો 100 કિલો જથ્થો પંચમહાલના હાલોલની આયાન્સ ફોર્મ્યુલેશન પ્રા. લિને વેચી મારી હતી... પ્રાથમિક તપાસમાં છ માસથી આવી રીતે ગેરકાયદેસર અને વગર લાયસન્સે દવાની એજન્સી ચાલુ કરી વેચાણ કરતા હતાં.... 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક

આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી

'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત

જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી

ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ

વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત

Embed widget