શોધખોળ કરો

Hu to Bolish | હું તો બોલીશ | સ્માર્ટ મીટરમાં લાખોના બિલ કેમ?

રાજ્યમાં ફરી એકવાર સ્માર્ટ મીટરને લઈને થયો વિરોધ....હવે વડોદરાના નિઝામપુરાના અવનીશ એપાર્ટમેન્ટમાં વીજ ગ્રાહકોના પગ નીચેથી જમીન ત્યારે સરકી ગઈ કે જ્યારે MGVCLએ હજારો રૂપિયાનું વીજ બીલ ફટકાર્યું.... અવનીશ એપાર્ટમેન્ટમાં 15 સ્માર્ટ મીટર લગાવાયા છે..કોઈનું 26 હજાર રૂપિયા...તો કોઈનું 36 હજાર રૂપિયાનું વીજ વિલ આવ્યું..સજ્જનસિંહ રાઠોડ નામના ગ્રાહકનું તો 54 હજાર રૂપિયા વીજ બિલ આવ્યું...કેટલાક મકાનનો વીજ વપરાશ 21 યુનિટ છે..તેમ છતાં હજારો રૂપિયાનું બિલ આવતા વીજ વિભાગ સામે રોષ ફેલાયો..

હવે વાત કરીએ પંચમહાલના ગોધરાની... અહીં ભૂરાવાવ વિસ્તારના ગૌતમનગર અને શ્રીજી નગરના રહીશોને સ્માર્ટ મીટરના 1 લાખથી વધુના વીજ બીલો આવતા જ ગ્રાહકો ચોંકી ઉઠ્યા... આખરે બુધવારના રોષે ભરાયેલા વીજ ગ્રાહકો MGVCL કચેરીએ પહોંચ્યા અને હંગામો મચાવ્યો... રજૂઆત કરવા પહોંચેલા એક વીજ ગ્રાહકને 1 લાખ 41 હજારનું તો અન્ય બે ગ્રાહકને 1 લાખ 16 હજાર અને 1 લાખ ત્રણ હજારનું બિલ આવ્યું.... ગ્રાહકોની રજૂઆત બાદ MGVCLના સુપ્રિટેન્ડન્ટે એપ્લિકેશનમાં ટેક્નિકલ ક્ષતિનો સ્વીકાર કર્યો... તો આ ક્ષતિ દૂર કરવાની પણ ખાતરી આપી... આ તરફ વીજ ગ્રાહકોએ સ્માર્ટ મીટરના સ્થાને ફરી જૂના મીટર લગાવી આપવાની માગ કરી... ગોધરામાં અત્યાર સુધીમાં 7 હજાર જેટલા સ્માર્ટ મીટરો લગાવવામાં આવ્યા છે... 

Hun Toh Bolish વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | બાળકોનો જીવ કેમ મૂકો છો જોખમમાં?

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Bhavnagar Rain: ભાવનગરમાં મીની વાવાઝોડા સાથે વરસાદનું આગમન, અનેક વિસ્તારોમાં વીજળી ગુલ

Gujarat Rain: રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી

CSIR-UGC-NET Exam 2024: નીટ-નેટના વિવાદ વચ્ચે વિદ્યાર્થીઓ માટે આવ્યા વધુ એક ખરાબ સમાચાર, 4 દિવસ બાદ લેવાનાર પરીક્ષા મોકૂફ

Ahmedabad News: રોંગ સાઈડમાં વાહન ચલાવતા હો તો ચેતી જાજો, આવતીકાલથી શરૂ થશે ડ્રાઈવ

metaverse
Advertisement

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | બાળકોનો જીવ કેમ મૂકો છો જોખમમાં?Hu to Bolish | હું તો બોલીશ | ક્યાં પહોંચ્યો વરસાદ?Maharaj Movie Controversy: મહારાજ ફિલ્મ પરનો મનાઈ હુકમ હાઇકોર્ટે રદ્દ કર્યોGujarat Weather: આજે 4 જીલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Rain: ભાવનગરમાં મીની વાવાઝોડા સાથે વરસાદનું આગમન, અનેક વિસ્તારોમાં વીજળી ગુલ
Bhavnagar Rain: ભાવનગરમાં મીની વાવાઝોડા સાથે વરસાદનું આગમન, અનેક વિસ્તારોમાં વીજળી ગુલ
Gujarat Rain: રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat Rain: રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી
CSIR-UGC-NET Exam 2024: નીટ-નેટના વિવાદ વચ્ચે વિદ્યાર્થીઓ માટે આવ્યા વધુ એક ખરાબ સમાચાર, 4 દિવસ બાદ લેવાનાર પરીક્ષા મોકૂફ
CSIR-UGC-NET Exam 2024: નીટ-નેટના વિવાદ વચ્ચે વિદ્યાર્થીઓ માટે આવ્યા વધુ એક ખરાબ સમાચાર, 4 દિવસ બાદ લેવાનાર પરીક્ષા મોકૂફ
Ahmedabad News: રોંગ સાઈડમાં વાહન ચલાવતા હો તો ચેતી જાજો, આવતીકાલથી શરૂ થશે ડ્રાઈવ
Ahmedabad News: રોંગ સાઈડમાં વાહન ચલાવતા હો તો ચેતી જાજો, આવતીકાલથી શરૂ થશે ડ્રાઈવ
ITR Filing:  ફોર્મ 16 અને ફોર્મ AS ની વિગતો નથી થઈ રહી મેચ, આ હોઈ શકે છે કારણ

T20 World Cup: આ 10 ખેલાડીઓનો છેલ્લો ટી20 વિશ્વ કપ, લીસ્ટ જોઈને દંગ રહી જશો, સામેલ છે ઘણા દિગ્ગજ

ભારતમાં આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી પર કરવામાં આવેલ સર્વેનો રસપ્રદ અહેવાલ

Delhi: કેજરીવાલને હજુ જેલમાં જ રહેવું પડશે, દિલ્હી હાઈકોર્ટે EDની અરજી પર પોતાનો નિર્ણય રાખ્યો અનામત

Embed widget