શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?
સંસદના છઠ્ઠા દિવસે રાજ્યસભા અને લોકસભામાં જોરદાર હંગામો થયો...લોકસભામાં રાહુલ ગાંધી આજે આક્રમક અંદાજમાં દેખાયા...રાહુલ ગાંધીએ લોકસભામાં વિપક્ષના નેતા તરીકે પ્રથમ ભાષણ આપ્યું....90 મિનિટના ભાષણની શરૂઆત ભગવાન શિવનો ફોટો બતાવીને કરી...બાદમાં ભાજપ અને RSS પર નિશાન સાધ્યું..કે જે પોતાને હિંદુ કહે છે તે જ હિંસા હિંસા કરે છે....ખુદ પીએમ મોદી બોલવા માટે ઉભા થયા અને પલટવાર કર્યો કે, આખા હિંદુ સમાજને હિંસક કહેવું ગંભીર બાબત...અમિત શાહે પણ રાહુલ ગાંધીને માફી માંગવા કહ્યું....
રાહુલ ગાંધીએ લોકસભામાં ભાજપને મોટો પડકાર ફેંક્યો...રાહુલ ગાંધીએ ભવિષ્યવાણી કરી કે હવે ભાજપને તેના ગઢ ગુજરાતમાં હરાવીશું...કૉંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી એક માત્ર બેઠક બનાસકાંઠા જીતી છે...જ્યારે હાલ વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યનું સંખ્યાબળ 12 છે....
Tags :
Hu To BolishHun Toh Bolish
![Hu to Bolish | હું તો બોલીશ | ખેતરની સાથે ધોવાયું નસીબ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/03/ff4132ff91970d58f61d7a5feacfe44717200247764861012_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Hu to Bolish | હું તો બોલીશ | ખેતરની સાથે ધોવાયું નસીબ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
લાઇફસ્ટાઇલ
ગાંધીનગર
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement