શોધખોળ કરો

Hu to Bolish | હું તો બોલીશ | ખેતરની સાથે ધોવાયું નસીબ

જૂનાગઢના કેશોદ તાલુકાનું બામણાસા ગામ...અહીં જુનાગઢ જિલ્લાના સિંચાઈ વિભાગે 1 કરોડ, 36 લાખના ખર્ચે નદીના પાણીને રોકવા માટે બનાવાયો હતો સંરક્ષણ પાળો...હજુ તો 29 જૂને આ પાળાનું કામ પૂર્ણ થયું અને 1 જુલાઈના વરસેલા વરસાદમાં તે તૂટી ગયો...ઓઝત નદીના પાણી બામણાસા સહિતના ગામોમાં ન ઘૂસે તે માટે પાળો બનાવવામાં આવ્યો હતો...જો કે તે તૂટી જતા ઓઝત નદીના પાણીએ ઘંડ પંથકમાં તબાહી મચાવી...આસપાસના 12 ગામ બાલા, સરોર, અખોદર, પંચાળા અને સામેકાંઠાના ગામ મટિયાણા, આંબલિયા, ઘોયલાણા, પાદરડી ગામમાં પાણી ઘૂસી ગયા.....અને ગામની હજારો વીઘા જમીનનું ધોવાણ થયું....ખેડૂતોની વાવણી તો નિષ્ફળ ગઈ જ પણ જમીનનું ધોવાણ થતા હવે બીજો પાક ક્યારે લેવાશે તે ખેડૂતો નક્કી કરી શકતા નથી....ખેડૂતોએ વીઘે 12થી 15 હજાર રૂપિયાનો ખર્ચો કરી મગફળીનું વાવેતર કર્યું હતું...જે સંદતર નિષ્ફળ ગયું....ખેડૂતોનો આરોપ છે કે, અધિકારીઓની મીલિભગતને લીધે પાળો ઉંચો કરવામાં આવ્યો નહીં...જો પાળો થોડો ઉંચો હોત તો ધોવાણ ન થયું હોત.....પાળો બનતો હતો ત્યારે તેની ડિઝાઈન અને ગુણવત્તા ઉપર ખેડૂતોએ સવાલ ઉઠાવ્યા હતા....છેલ્લા 10 વર્ષથી ખેડૂતોને આવી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે....ખેડૂતોની માત્ર એક જ માંગ છે કે, સરકાર તાત્કાલિક મજબૂત પાળો બનાવી આપે....

Hun Toh Bolish વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | હવે શાળા પણ નકલી

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:  ગુજરાતના આ 5 જિલ્લામાં આજે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Rain Update:સુરતના ઉમરપાડામાં 5 ઇંચ તૂટી પડ્યો વરસાદ, છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસ્યાં મેઘરાજા

આજનું હવામાનઃ આજે રાજ્યના 5 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની આજની આગાહી શું છે

International Kissing Day 2024: એક બે નહીં, ઘણી પ્રકારની હોય છે કિસ, આંતરરાષ્ટ્રીય કિસિંગ ડે પર જાણી લો દરેકનો અર્થ

ABP Premium
Advertisement

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | હવે શાળા પણ નકલીHu to Bolish | હું તો બોલીશ | કોની ચેલેન્જમાં કેટલો દમ?Rajkot Fake School | નકલી ટોલ પ્લાઝા, નકલી કચેરી બાદ હવે નકલી શાળા ઝડપાઈJunagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ 5 જિલ્લામાં આજે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના આ 5 જિલ્લામાં આજે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Rain Update:સુરતના ઉમરપાડામાં 5 ઇંચ તૂટી પડ્યો વરસાદ, છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસ્યાં મેઘરાજા
Rain Update:સુરતના ઉમરપાડામાં 5 ઇંચ તૂટી પડ્યો વરસાદ, છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસ્યાં મેઘરાજા
આજનું હવામાનઃ આજે રાજ્યના 5 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની આજની આગાહી શું છે
આજનું હવામાનઃ આજે રાજ્યના 5 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની આજની આગાહી શું છે
International Kissing Day 2024: એક બે નહીં, ઘણી પ્રકારની હોય છે કિસ, આંતરરાષ્ટ્રીય કિસિંગ ડે પર જાણી લો દરેકનો અર્થ
International Kissing Day 2024: એક બે નહીં, ઘણી પ્રકારની હોય છે કિસ, આંતરરાષ્ટ્રીય કિસિંગ ડે પર જાણી લો દરેકનો અર્થ
Reliance IPO: મુકેશ અંબાણી અંબાણી લાવશે દેશનો સૌથી મોટો IPO, LICનો પણ તૂટશે રેકોર્ડ

Ahmedabad: રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતે, રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના ભોગ બનનારાના પરિવારો સાથે કરશે મુલાકાત

IND vs ZIM: આજે ઝિમ્બાબ્વે સિરીઝની પ્રથમ મેચ રમશે ટીમ ઈન્ડિયા, જાણો કેવી હોઈ શકે છે પ્લેઇંગ XI

Weather Updates: વરસાદથી સ્થિતિ બગડશે! યુપી બિહાર સહિત 11 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જારી, જાણો આજનું હવામાન કેવું રહેશે

Embed widget