શોધખોળ કરો

Hu to Bolish | હું તો બોલીશ | મોતનો વાયર

રાજકોટમાં વીજ કરંટ લાગતા 22 વર્ષની દીકરી નિરાલી કાકડિયાએ જીવ ગૂમાવ્યો. બે દિવસ પહેલા વરસાદ પડ્યો અને પ્રશાસનના પાપે નાના મવા રોડ પર પાણી ભરાયા. ત્યારે સાંજના સમયે આ ફાર્મસી કરેલી દીકરી ટુ વ્હીલર પર નોકરી કરીને ઘરે પરત ફરી રહી હતી. ત્યારે રસ્તામાં રહેલા ખુલ્લા વીજ વાયરને અડી જતા કરંટ લાગ્યો. વીજ કરંટથી સ્થળ પર જ ઢળી પડી...અને સારવાર મળે તે પહેલા તેનું મૃત્યુ થયું. મૃતકના પરિવારજનોએ ઘટના પાછળ મહાનગરપાલિકાને જવાબદાર ગણાવી અને અધિકારીઓ અને પદાધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી...ઘટનાને લઈને મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને તપાસના આદેશ આપ્યા.

2 દિવસ પહેલા આણંદ જિલ્લામાં MGVCLની બેદરકારીથી એક બાળક અને અબોલ પશુએ જીવ ગૂમાવ્યો.....બિસ્મિલ્લાહ સોસાયટી પાછળ આઠ વર્ષનું બાળક રમતું હતું અને DPમાંથી કરંટ ઉતરતા ઘટનાસ્થળે જ મોત થયું...ડીપીની ફરતે સેફટી રેલિંગ પણ ન હોવાનું સામે આવ્યું....

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish  | હું તો બોલીશ | પૂરનું પોસ્ટમોર્ટમ

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Manipur: મણિપુરમાં ફરી બબાલ, CMના કથિત ઓડિયોને લઈને રસ્તા પર ઉતર્યા કુકી, તો બીજી તરફ પ્રદર્શનકારીઓએ BJP નેતાનું ઘર ફૂંકી માર્યું

LPG Price Hike: મોંઘવારીનો વધુ એક માર, આજથી ગેસના ભાવમાં થયો વધારો, જાણો લેટેસ્ટ પ્રાઈઝ

Bajaj Housing Finance IPO: આવી ગઈ 6500 કરોડના IPOની તારીખ, બજાજ હાઉસિંગ ફાઈનાન્સે કરી મોટી જાહેરાત

1 September Paris Paralympics: આજે ભારતના ખાતામાં આવી શકે છે 5 મેડલ, શૂટિંગ સહિતની આ રમતો પર રહેશે નજર

ABP Premium
Advertisement

વિડિઓઝ

Junagadh |  જૂનાગઢના પ્રોફેસર રણજિત પરમારને રાષ્ટ્રપતિ ચંદ્રક એવોર્ડથી સન્માનિત કરવામાં આવશેHun To Bolish  | હું તો બોલીશ | પૂરનું પોસ્ટમોર્ટમHun To Bolish | હું તો બોલીશ | કેનેડા, ઑસ્ટ્રેલિયા અને અમેરિકા પહોંચવું કેમ થયું મુશ્કેલ?Ahmedabad News | 3 દિવસ બાદ ત્રાગડ અંડરપાસ વાહન ચાલકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur: મણિપુરમાં ફરી બબાલ, CMના કથિત ઓડિયોને લઈને રસ્તા પર ઉતર્યા કુકી, તો બીજી તરફ પ્રદર્શનકારીઓએ BJP નેતાનું ઘર ફૂંકી માર્યું
Manipur: મણિપુરમાં ફરી બબાલ, CMના કથિત ઓડિયોને લઈને રસ્તા પર ઉતર્યા કુકી, તો બીજી તરફ પ્રદર્શનકારીઓએ BJP નેતાનું ઘર ફૂંકી માર્યું
LPG Price Hike: મોંઘવારીનો વધુ એક માર, આજથી ગેસના ભાવમાં થયો વધારો, જાણો લેટેસ્ટ પ્રાઈઝ
LPG Price Hike: મોંઘવારીનો વધુ એક માર, આજથી ગેસના ભાવમાં થયો વધારો, જાણો લેટેસ્ટ પ્રાઈઝ
Bajaj Housing Finance IPO: આવી ગઈ 6500 કરોડના IPOની તારીખ, બજાજ હાઉસિંગ ફાઈનાન્સે કરી મોટી જાહેરાત
Bajaj Housing Finance IPO: આવી ગઈ 6500 કરોડના IPOની તારીખ, બજાજ હાઉસિંગ ફાઈનાન્સે કરી મોટી જાહેરાત
1 September Paris Paralympics: આજે ભારતના ખાતામાં આવી શકે છે 5 મેડલ, શૂટિંગ સહિતની આ રમતો પર રહેશે નજર
1 September Paris Paralympics: આજે ભારતના ખાતામાં આવી શકે છે 5 મેડલ, શૂટિંગ સહિતની આ રમતો પર રહેશે નજર
કોરોના વાયરસથી મગજના ચેપનું જોખમ વધી શકે છે, સંશોધનમાં ચોંકાવનારી વાત સામે આવી

ગુજરાત સરકારે 4000 શિક્ષકોની ભરતીની કરી જાહેરાત, જાણો ક્યારથી શરૂ થશે અરજી પ્રક્રિયા

Paris Paralympics 2024: ભારતીય પેરા તીરંદાજ સરિતા કુમારી અને શીતલ દેવી ખિતાબની રેસમાંથી બહાર

શું ફરી કોરોના આવી ગયો? શરીરમાં દેખાતા આ લક્ષણોથી લોકોની ચિંતા વધી

Embed widget