Ahmedabad News | 3 દિવસ બાદ ત્રાગડ અંડરપાસ વાહન ચાલકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો
અમદાવાદ શહેરમાં વૈષ્ણવદેવી પાસે આવેલ ઔડા સંચાલિત ત્રાગડ અન્ડરપાસ ફરી શરૂ કરાયો. ત્રણ દિવસ સુધી પાણી ભરાયા બાદ રોડની હાલત બિસમાર તો ઠેર ઠેર કાદવનું સામ્રાજ્ય
અમદાવાદમાં ઔડા હેઠળ આવતો ત્રાગડ અન્ડરપાસ ફરી શરૂ કરાયો. શહેરમાં થોડા દિવસ પહેલા બે દિવસમાં 10 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો. જેના કારણે વૈષ્ણોદેવી સર્કલ સહિત આસપાસના વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ.. એટલું જ નહીં ત્રાગડ અન્ડરપાસમાં પાણી ભરાયા. જે બાદ ત્રણ દિવસ સુધી અન્ડરપાસ બંધ કરવાની ફરજ પાડી. ત્યારે હવે ઔડા તરફથી અન્ડરપાસમાંથી પાણીનો નિકાલ અને સફાઈ કરવામાં આવી. અને પોલીસે ભારે વાહનોને અવરજવર કરવા માટે મંજૂરી આપી છે. પરંતુ યોગ્ય રીતે કાદવનો નિકાલ ન કરવામાં આવ્યો




















