Hun To Bolish : હું તો બોલીશ : ચરિત્રહીન કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ચરિત્રહીન કોણ ?
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં તાજેતરમાં સ્વામિનારાયણ સંપ્રદાયની અલૌકિક મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો...જેમાં ધ્રાંગધ્રા હળવદના ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ એક નિવેદન આપ્યું...જેમાં તેઓ જાહેરમાં કહી રહ્યા હતા કે, રાજકારણમાં ચરિત્રહીન, દારુ પીનારા અને જુગાર રમવાવાળા લોકો આવી ગયા છે....સાથે તેઓએ એમ પણ કહ્યું કે, લોકશાહીના ચાર આધાર સ્તભ કહેવાય છે, રાજસત્તા, વહિવટી સત્તા, મીડિયા અને ન્યાય તંત્ર....ત્યારે ક્યાંકને ક્યાંક પ્રજાની આ ચારેય પર શ્રદ્ધા ડગી ગઈ છે....
ધાર્મિક મહોત્સવમાં આપેલા આ સામાજિક અને રાજકીય નિવેદનથી નવી ચર્ચા શરૂ થઈ છે...કે રાજનીતિમાં ચરિત્રહીન કોણ...આ મુદ્દે મારી સાથે ચર્ચા કરવા જોડાયા છે.... વીડિયોમાં જુઓ સંપૂર્ણ અહેવાલ..




















