Hun To Bolish । સિસ્ટમ તો સુધારો સરકાર । abp Asmita
Hun To Bolish । સિસ્ટમ તો સુધારો સરકાર । abp Asmita. બે કિસ્સા છે.. જેમાં જૂનાગઢમાં નરસિંહ તળાવનું 68 કરોડના ખર્ચે બ્યુટિફિકેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. સંજય કોરડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે એક મહિનામાં કામગીરી પુરી ન થઈ તો ચોમાસુ આવું રહ્યું છે. પૂર હોનારત સર્જાવાની પુરેપુરી શક્યતાઓ છે.

ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર