શોધખોળ કરો
કોવિડથી સાજા થયા બાદ શું કરવું જોઇએ અને શું નહી? જાણો શું કહે છે ડોક્ટર?
કોરોનાથી સાજા થયા બાદ પણ દર્દીને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કોરોના બાદ કેટલાક લોકોને શ્વાસ લેવામાં તકલીફ થાય છે તો કેટલાક લોકોને થોડું કામ કર્યાં બાદ પણ થાક લાગે છે. તો અન્ય કેટલીક તકલીફોની ફરિયાદ પણ રહ્યાં કરે છે. આ સ્થિતિમાં ડોક્ટરની સલાહ છે કે પોસ્ટ કોવિડ કેર પણ એટલી જ જરૂરી છે
આગળ જુઓ





















