શોધખોળ કરો
મ્યુકરમાઇકોસિસ રોગના શું છે લક્ષણો? આ રોગની સારવાર માટેના ઇન્જેક્શનની અછત
રાજ્યમાં કોરોનાની સાથે મ્યુકર માઇકોસિસના કેસ પણ વધ્યા છે. મ્યુકર માઇકોસિસની આંખ પર શું અસર થાય છે? નાકમાંથી પાણી, લોહી નીકળે તો ત્વરીત તબીબી સલાહ લેવી જરૂરી છે
આગળ જુઓ





















