Tips For Pregnancy: પ્રેગ્નનન્સીમાં સવારમાં આ લક્ષણો જોવા મળ્યા તો હશે બેબી ગર્લ | Health Updates
Tips For Pregnancy: પ્રેગ્નનન્સીમાં સવારમાં આ લક્ષણો જોવા મળ્યા તો હશે બેબી ગર્લ | Health Updates
મા બનાનાર મહિલાને કંસીવથી લઈને ડિલિવરી સુધી મનમાં સવાલ થવો સ્વાભાવિક છે કે, બેબી ગર્લ હશે કે બેબી બોય હશે?. જો કે પ્રેગ્નન્સી દરમિયાન અનુભવાતા કેટલાક લક્ષણો આ મુદ્દે કેટલાક સંકેત ચોક્કસ આપે છે. તમારા બાળકનું લિંગ જાણવું ચોક્કસ ગેરકાયદે છે પરંતુ આવી સ્થિતિમાં મા બનાનાર મહિલાની આતુરતાને મદદ કરતો એક અભ્યાસ થયો છે. જે લિંગની ઓળખની પુષ્ટી કરે છે. એક સર્વેનું તારણ છે કે, ગર્ભાવસ્થાના કેટલાક લક્ષણો સાથે લિંગની પુષ્ટિ કરી શકો છો. આમાનું એક લક્ષણ છે, મોર્નિગ સિકનેસ...કહેવાય છે કે, સ્ત્રીની મોર્નિંગ સિકનેસ જેટલી ગંભીર હોય છે, તેમની દીકરીને જન્મ આપવાની શક્યતા વધુ પ્રબળ હોય છે. આ વિશે જ્યારે નિષ્ણાતનો મત લેવામાં આવ્યો તો નિષ્ણાત તેને મિથક જ ગણાવે છે પરંતુ એક સર્વે આ વાતને માનવા માટે મજબુર કરે છે.......એક સંશોધન દર્શાવે છે કે, આમાં થોડું સત્ય હોઈ શકે છે.