શોધખોળ કરો
યોગ ભગાવે રોગઃ ચીકનગુનિયા, ડેગ્યુ જેવા જીવલેણ રોગોથી બચવા માટે કરો આટલું, જુઓ વીડિયો
ચીકનગુનિયા, ડેન્ગ્યુ(Dengue), સ્વાઈન ફ્લુ(Swine Flu), મેલેરિયા અને ટાઈફોઈડ જેવા જીવલેણ રોગથી બચવા માટે ત્રણ દાણા અંજીર, દ્રાક્ષ અને ખુબકલાને પીસીને તેનો ઉકાળો કરી સેવન કરવાથી લાભ મળે છે. એલોવેરા, ગળો, પપૈયાના પાન, દાડમનો જ્યુસ બનાવી જ્યુસ પીવાથી રાહત રહે છે.
આગળ જુઓ





















