શોધખોળ કરો
યોગ ભગાવે રોગઃ હીટવેવથી બચવા માટે કરો આટલું, જુઓ વીડિયો
ઉનાળામાં સુરજના પ્રકોપથી થતા ડિહાઈડ્રેશન(dehydration), લીવરની તકલીફ(liver problems), શરીરમાં પાણી ઓછું થવાની તકલીફ,પીત વધી જાય તો તેના માટે શીતકારી, શીતલિ જેવા ત્રણ પ્રાણાયામ લાભકારી છે. દૂધીનો રસ સૌથી લાભકારી સાબિત થાય છે.
આગળ જુઓ





















