શોધખોળ કરો
યોગ ભગાવે રોગઃ મલ્ટિપલ ડિસીઝથી રાહત મેળવવા માટે કરો આટલું, જુઓ વીડિયો
શરીરના સ્ટ્રેચિંગ માટે તાડાસન ખુબ જ જરૂરી છે. નાના બાળકોથી માંડી વડીલો માટે તાડાસન ખુબ જ ફાયદાકારક છે. સૂર્યનમસ્કાર, તાડાસન, પ્રાણાયામ, યોગ, ધ્યાન કરવાથી મોટામાં મોટી બિમારીઓને હરાવી શકાય છે.
આગળ જુઓ




















