શોધખોળ કરો
Advertisement
સંસદ સત્રઃ માયાવતીની ધમકી- 'મને બોલવા દેવામાં નહી આવે તો હું રાજીનામું આપીશ'
નવી દિલ્લી: બસપા સુપ્રીમો માયાવતીએ આજે રાજ્યસભામાં સહારનપુર મુદ્દા પર વાત કરતા ભડક્યા હતા. તેમણે ઉપસભાપતિ દ્વારા આ મુદ્દા પર બોલવાનો સમય ન આપવાના વિરોધમાં સદનમાં રાજીનામાની ધમકી આપી અને ત્યાંથી ઉઠીને ચાલ્યા ગયા હતા. માયાવતીએ કહ્યું, જે સદનમાં તે પોતાના સમાજની વાત ન રાખી શકે તે સદનના સદસ્ય બન્યા રહેવું મારા માટે જરૂરી નથી. કોગ્રેસના સભ્યોએ માયાવતીના સમર્થનમાં વોકઆઉટ કર્યું હતું.
માયાવતીએ કહ્યું, મને માત્ર ત્રણ મિનિટનો સમય ફાળવવામાં આવી રહ્યો છે. આખરે આટલા બધા મહત્વપૂર્વ મુદ્દા પર મારી વાત કેમ નથી સાંભળવામા આવતી. જે સમાજમાંથી હુ આવું છુ તે સમાજની વાત હુ સદનમાં ન રાખી શકું તો આ સદસ્યતા શું કામની. હુ અત્યારે જ રાજીનામું આપુ છું.
દેશ
Australian Government | સોશિયલ મીડિયા યૂઝર્સ અંગે ઓસ્ટ્રેલિયાની સરકારનો મોટો નિર્ણય
Delhi Pollution:હવા અને પાણી પ્રદુષણના સકંજામાં દિલ્હી, જાણો ક્યાં પહોંચ્યો AQI?
J&K Encounter: જમ્મુ કાશ્મીરના કુપવાડામાં એક આતંકી ઠાર Watch Video
Uttarakhand Bus Accident : ઉત્તરાખંડમાં મુસાફરો સાથે બસ ખીણમાં ખાબકી, 20થી વધુના મોત
Delhi Air Pollution : દિલ્લીની હવા બની ગઈ ઝેરી, AQI 382 એ પહોંચ્યો, જુઓ અહેવાલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion