શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
UPમાં પ્રેમી સાથે ઝડપાઈ યુવતી, યુવકોએ તેને પકડીને ગાળાગાળી કરી કેવી શરમજનક હરકતો, જુઓ વીડિયો
વેલેન્ટાઇનના બે દિવસ અગાઉ એક પ્રેમી જોડાને પરેશાન કરી રહેલા કેટલાક અસામાજિક તત્વોનો વીડિયો વાયરલ થયો છે. વીડિયો ઉત્તરપ્રદેશના હાપુર જિલ્લાનો છે. જ્યાં એક કપલ એકાંત માણી રહ્યુ હતુ આ દરમિયાન કેટલાક ગુંડાઓ ત્યાં આવ્યા હતા અને તેમની સાથે ગાળાગાળી કરવા લાગ્યા હતા. વીડિયોમાં જોઇ શકાય છે કે કેટલાક યુવકો યુવતીની છેડતી પણ કરી રહ્યા છે.
કપલ અનેકવાર પોતાને છોડી દેવાની વિનંતી કરે છે છતાં યુવકો તેમને છોડતા નથી અને તેમની પાસેથી મોંબાઇલ ઝૂંટવી લે છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે.
ગુજરાત
![Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/402eb77af4080220666180610c5f0d4a1720059502321722_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
સમાચાર
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement