ભાજપના ક્યા CMનો પગ લપસ્યો અને મંચ પરથી ગબડી ગયા, જુઓ વીડિયો
ભોપાલઃ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ જન આશીર્વાદ યાત્રા દરમિયાન ચંદલા પહોંચ્યા હતા. સભાને સંબોધિત કર્યા બાદ શિવરાજસિંહ ચૌહાણ મંચ પરથી ઉતરી રહ્યા હતા તે દરમિયાન તેમનો પગ લપસી ગયો હતો અને તેઓ નીચે પડી ગયા હતા. જોકે, દરમિયાન કાર્યકર્તાઓ અને સુરક્ષાકર્મીઓએ તેમને સંભાળ્યા હતા. આ દરમિયાન ભીડે પંડાલમાં ખુરશીઓ ઉછાળવાની શરૂઆત કરી દીધી હતી.
વાસ્તવમાં રાજ્યમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. શિવરાજ સિંહ ચૌહાણ જાતે જ ચૂંટણી પ્રચારની જવાબદારી સંભાળી છે. આ યાત્રા દરમિયાન ગુરુવારે તે છતરપુર જિલ્લાના કુરેલ થઇને ચંદલા પહોંચ્યા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે સભા સંબોધ્યા બાદ તેઓ જ્યારે મંચ પરથી ઉતરી રહ્યા હતા ત્યારે તેમનો પગ લપસ્યો હતો અને તેઓ પડી ગયા હતા. જિલ્લાધિકારી રમેશ ભંડારીના મતે શિવરાજસિંહ ચૌહાણ એક સાથે બે સીડીઓ ઉતરી જતા આ ઘટના બની હતી.
![New FASTag Rules | આજથી FasTagના નવા નિયમ લાગું | જો આ ન કર્યું તો લાગશે દંડ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/17/f577138e2973e69b41bd419eb0be21e3173978263419973_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![Delhi NCR Earthquake : દિલ્લી-NCRમાં ભૂકંપ , લોકો ઘરની બહાર દોડી આવ્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/17/c641175ff97abdee174e57ab413fff08173977496724173_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![IPL 2025 schedule: IPLની 18મી સીઝનનું શિડ્યૂલ જાહેર, RCB અને KKR વચ્ચે 22 માર્ચે ઓપનિંગ મેચ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/713717626c637f85600444ebb23d6d8017397175615001012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![New Delhi Railway Station stampede : નવી દિલ્લી રેલ્વે સ્ટેશન પર ભાગદોડ , 18 લોકોના મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/893e721a16c86319c65756400e0adcf0173967525160073_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Prayagraj Accident: પ્રયાગરાજમાં ભયાનક અકસ્માત, 10 શ્રદ્ધાળુઓના મોત, 19 ઘાયલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/15/63c7fd098c97e5bc7578125402a6267217395987798591012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)