શોધખોળ કરો
નર્મદા: હરિયાણા ભવનના ખાતમૂહર્તને લઇને સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ, જુઓ વીડિયો
નર્મદાના કેવડિયા ખાતે બનનારા હરિયાણા ભવનને લઈને સ્થાનિકો દ્વારા છેલ્લા કેટલાક સમયથી ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ ભવનના ખાતમુહૂર્ત દરમિયાન લોકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. પોલીસે તેઓને અટકાવવાનો પ્રયાસ કરતા પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ થયું. પોલીસ પર પથ્થરમારો પણ થયો હતો.
વડોદરા
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
ગુજરાત





















