શોધખોળ કરો
ભાવનગરની સરટી હોસ્પિટલમાં આગ અંગેનું ડેમોસ્ટ્રેશન યોજાયું, જુઓ વીડિયો
ભાવનગરની સર ટી હોસ્પિટલમાં નખાયેલા ફાયરના સાધનો કામ કરે છે કે નહીં તેના માટે મોકડ્રીલ રખાઈ હતી. જો કે મોકડ્રીલ દરમિયાન હોસ્પિટલનું સ્મોક ડિટેક્ટર કામ આવ્યા નહોતા. ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ભાવનગર ઉપરાંત અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લાના હજારો લોકો સારવાર માટે આવે છે, ત્યારે અન્ય શહેરોમાં જે આગની ઘટનાઓને બનીં છે જેને જોઇને હોસ્પિટલ તંત્ર અને ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલ રાખવામાં આવી હતી.
ગાંધીનગર
Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
આગળ જુઓ

















