શોધખોળ કરો
Ahmedabad: મીઠાકડી ગામથી ગાંધીગ્રામ જવાના માર્ગ પર એક સાથે કેટલી દોડશે ટ્રેન?, જુઓ વીડિયો
અમદાવાદ(AHMEDABAD)ના મીઠાકડી(Mithakadi) ગામથી ગાંધીગ્રામ(Gandhigram) જવાના માર્ગ પર એક સાથે બે ટ્રેન દોડશે. અમદાવાદ- બોટાદ બ્રોડગેજની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.ગાંધીગ્રામ રેલવે સ્ટેશન પરથી મેટ્રોની લાઈન બનાવવામાં આવી રહી છે.આ સાથે જ પગપાળા મુસાફરો માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે.
અમદાવાદ
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
આગળ જુઓ






















