શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદના બાપુનગરમાં અગરબત્તીના કારખાના પાસે લાગી આગ, જુઓ વીડિયો
દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાના કારણે આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે દિવાળીના દિવસે બાપુનગર વિસ્તારના ખોડીયાર નગર પાસે અગરબત્તીના કારખાનાની પાસે આગની ઘટના બની હતી. જોકે ફાયરના જવાનો સમયસર પહોંચી જતા આગની ઘટનાને ટાળી શકાઇ હતી. ફાયર વિભાગનું અનુમાન છે કે ફટાકડાના તણખલાથી આગ લાગી હતી. ખોડીયાર નગર પાસે સૂર્યા અગરબત્તીના કારખાનાની આગળના હિસ્સામાં કાચો માલ અને કચરાનો ઢગલો હતો જેમાં આગ લાગી અને ધીમે ધીમે પ્રસરવા લાગી હતી.
અમદાવાદ
Ahmedabad Accident:અસલાલી બ્રિજ પર બે વાહનો પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, બે લોકો સારવાર હેઠળ
Ahmedabad News : અમરાઈવાડીમાં કિન્નરોનો હંગામો, લગ્ન પ્રસગ પહેલા માંગ્યા 51 હજાર રૂપિયા
Ahmedabad News: નિકોલમાં બાળકી સાથે બળાત્કાર અને હત્યાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો
Ahmedabad News: ગોમતીપુરમાં કસ્ટોડિયલ ડેથ : ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં ધરપકડ કરાયેલ આરોપીનું મોત
Ahmedabad Custodial Death : ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આરોપી દર્શન ચૌહાણનું મોત, પોલીસે હાથ ધરી તપાસ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
બિઝનેસ
ટેકનોલોજી
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion