![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ahmedabad Accident: નિકોલમાં રાત્રે ચાલવા નીકળેલા પરિવારને બેફામ કારે ઉડાવ્યો, CCTV Footage
Ahmedabad Accident: નિકોલમાં રાત્રે ચાલવા નીકળેલા પરિવારને બેફામ કારે ઉડાવ્યો, CCTV Footage
અમદાવાદમાં ફરીએકવાર રફ્તારનો કહેર સીસીટીવીમાં કેદ....નિકોલના ગુરૂકુળ સર્કલ નજીક શુક્રવારે મોડી રાતે હિટ એન્ડ રનની ઘટનામાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા....કાર ચાલકે ચાલવા નીકળેલા પરિવારને અડફેટે લીધો....જેમાં એક બાળક, એક મહિલા સહિત ચાર લોકો ઘાયલ થયા......જો કે ત્યાં હાજર લોકોએ કાર ચાલકને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ફરાર થયો છે...ઘટનાને પગલે પોલીસે સ્ટેશનમાં ઈજાગ્રસ્ત અંકિતભાઈ વિરાણીએ કાર નંબર GJ 27 EA 1165નાં ચાલક સામે ફરીયાદ નોંધાવી...હાલ આરોપી અને કારની પોલીસ શોધખોળ કરી રહી છે..બેફામ કાર ચલાવતા લોકો સામે કડક કાર્યવાહીની લોકોની માગ છે....પ્રાથમિક માહિતી પ્રમાણે અર્જુન માનસિંહ ઠાકોરના નામે ગાડી હોવાનું સામે આવ્યું છે.....અર્જુન માનસિંહ ઠાકોર અક્સ્માત સર્જનાર ગાડીના માલિક છે......
![Ahmedabad Rains | પાલડી ચાર રસ્તા પાસે AMTS બસ સ્ટેન્ડની બહાર જ રસ્તાની વચ્ચે ભુવો પડ્યો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/faf2f65236e8bba8c61f54ca0f315cce17197652700571012_original.png?impolicy=abp_cdn&imwidth=470)
![Ahmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/8c48723dedbfd3c64fe0661e7e085c22171974181036073_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Rath Yatra 2024 | અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ ઉપર કરાયું નિરીક્ષણ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/cf6d082ef8213f650ff7fc1f4912724a17196702105471012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
![Rathyatra 2024 । ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાને લઇ અમદાવાદ પોલીસ સજ્જ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/3b5081086500f5bad577ee16a00f87691719661129351922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
![Ahmedabad Rain| અમદાવાદમાં આગામી ત્રણ દિવસને લઈને કરાઈ સૌથી મોટી આગાહી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/6e236b0d8a98dad63ef82f9126f4d2b11719639208230722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)