શોધખોળ કરો
Ahmedabad News: અમદાવાદની વધુ એક હોસ્પિટલ વિરૂદ્ધ કાર્યવાહી
અમદાવાદની વધુ એ હોસ્પિટલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મા યોજનામાંથી સસ્પેન્ડ થઈ છે.
અમદાવાદની વધુ એ હોસ્પિટલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મા યોજનામાંથી સસ્પેન્ડ થઈ છે. ઝુંડાલ વિસ્તારમાં આવેલ સેન્ટારા હોસ્પિટલ વિરૂદ્ધ પગલા ભરવામાં આવ્યા છે. ફાયર સેફ્ટીના અપૂરતા સાધનો, ઓપરેશન થિયેટરમાં કાર્યરત સ્ટાફમાં તાલિમનો અભાવ અને બીયુ પરમિશનના અભાવે સેન્ટારા હોસ્પિટલ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.. તો સમગ્ર ઘટના અંગે હોસ્પિટલના સંચાલકોએ કેમેરા સમક્ષ ન બોલવાની શરતે માહિતી આપી કે બીયુ મેળવવાની પ્રક્રિયા ચાલુ છે જે અંગે દસ્તાવેજ સરકારમાં મોકલી દેવામાં આવ્યા છે. એટલુ જ નહીં. અગાઉ નક્કી કરેલી સર્જરીઓમાં કોઈ ખામી ઉભી થઈ નથી. ફાયર સિસ્ટમ માટેના લાયસન્સ પણ વર્ષ 2025 સુધી કાર્યરત છે..
Tags :
Ahmedabadઅમદાવાદ
Gujarat University: 4.09 કરોડથી વધુની ઉચાપતમાં પ્રોફેસર કમલજીત લખતરિયાની પોલીસે કરી ધરપકડ
Ahmedabad coldplay Concert: કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળા બજારી કરનારો શખ્સ ઝડપાયો
Khyati Hospital Scandal: મોતના માફિયા કાર્તિક પટેલની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો
Ahmedabad: પિતાની પ્રેમિકાએ બે માસૂમ બાળકીઓને દંડા વડે માર્યો માર્ય, જુઓ કાળજુ કંપાવનારા દ્રશ્યો
Khyati Hospital Case: કુ‘ખ્યાત’ કાર્તિકનું પકડાવવું એક નાટક?| Kartik Patel | Abp Asmita | 18-1-2025
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
સ્પોર્ટ્સ
રાજકોટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement