શોધખોળ કરો
Advertisement
Ahmedabad Accident | સાઉથ બોપલમાં વીજપોલ સાથે અથડાયા બાદ પલટી કાર, કારચાલક ફરાર
Ahmedabad Accident | સાઉથ બોપલમાં વીજપોલ સાથે અથડાયા બાદ પલટી કાર, કારચાલક ફરાર Watch Video
અમદાવાદના બોપલ વિસ્તારમાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો સાઉથ બોપલ વિસ્તારમાં મોડી રાત્રે અથવા તો વહેલી સવારે કાર ચાલકે અકસ્માત સર્જયો હતો. વીજપોલ સાથે અથડાયા બાદ કાર પલટી મારી ગઈ હતી..અકસ્માત બાદ ઘટનાસ્થળ પર જ કાર મૂકીને ચાલક ફરાર થઈ ગયો હાલ તો પોલીસ અકસ્માત સર્જનાર કાર ચાલકની તપાસ શરૂ કરી છે. વીજપોલને પણ નુકસાન થયું છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે કાર અત્યારે જ્યાં પલટી મારીને પડી છે તેનાથી થોડે દૂર વીજપોલ આવેલો છે અને વીજપોલ પણ અત્યારે ધરાશાયી થયેલો જોવા મળી રહ્યો છે.......
અમદાવાદ
Kagdapith Murder Case : કાગડાપીઠ હત્યા કેસમાં ફરજમાં બેદરકારી બદલ PI એસ.એ.પટેલને કરાયા સસ્પેન્ડ
Kagdapith Murder Case: અમદાવાદના કાગડાપીઠમાં યુવકની હત્યાને લઈ પોલીસ સ્ટેશન બહાર મહિલાઓનો ઉગ્ર વિરોધ
Ahmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યા
Ahmedabad Firing Case | નહેરુનગરમાં શાકભાજીના વેપારીની હત્યાથી અન્ય વેપારીઓમાં ભયની સાથે રોષનો માહોલ
Khyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવનાર વધુ એક વ્યક્તિની તબિયત લથડી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion