શોધખોળ કરો
Advertisement
Ahmedabad AMTS Accident | વેપારી એક્ટિવા સાથે બસમાં ઘૂસી જતાં મોત, સીસીટીવી આવ્યા સામે
Ahmedabad AMTS Accident | અમદાવાદના મણિનગર વિસ્તારમાં ભુલાભાઈ પાર્ક પાસે 19 એપ્રિલના રોજ AMTS દ્વારા ગંભીર અકસ્માત સર્જાયો.મૂળ વટવા વિસ્તારમાં વ્રજભૂમિમાં રહેતા 52 વર્ષના નવીન પટેલ બહેરામપુરા વિસ્તારમાં શ્રી વિષ્ણુ મિલ ખાતે ગયા હતા.ચા પીધા બાદ પોતાના ઘરે ફાઇલ લેવા પહોંચ્યા હતા અને પરત ફરતા સમયે ભુલાભાઈ ચાર રસ્તા પાસે બસના ચાલકે નિર્દયતાપૂર્વક ચાલકને ટક્કર મારી અને બસ હંકારી દેતા વાહનચાલકનું મૃત્યુ નિપજયુ.તપાસમાં Amc દ્વારા મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ડાગા એજન્સીની બસ હોવાથી કોન્ટ્રાકટરને બે લાખની પેનલ્ટી ફટકારવામાં આવી છે.મહત્વનું છે કે ડાગા ટ્રાવેલ્સ બસના માલિક દંડક શીતલ ડાગાના પતિ આનંદ ડાગાની માલિકીની છે.
અમદાવાદ
Ahmedabad News : GSTના અધિકારીઓ સામે અમદાવાદના વેપારી મહાસંગઠને ગંભીર આક્ષેપ કર્યો
Gujarat Police: અમદાવાદમાં પોલીસ સામે ગુંડાગર્દી ગુંડાઓને પડી ભારે!
Ahmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil Hospital
Ahmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો
Ahmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
સુરત
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement