શોધખોળ કરો
અમદાવાદ:રથયાત્રા નિમિત્તે AMTS-BRTSના કેટલાક રુટમાં ફેરફાર
અમદાવાદમાં (Ahmedabad) રથયાત્રા (Rathyatra) નિમિત્તે AMTS-BRTSના કેટલાક રુટ (routes) બંદ રાખવામાં આવ્યા છે. તો અમુક રુટ ડાયવર્ટ (Divert) કરાયા છે. તો અમુક રુટ ટૂંકાવામાં આવ્યા છે. 105 રૂટની 483 બસોને ફેરફારની અસર થશે. સાથે જ પ્રવાસીઓને પણ થોડી મુશ્કેલીનો સામનો કરવો પડશે.
અમદાવાદ
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Ahmedabad Protest : અમદાવાદના ભાજપના ધારાસભ્ય સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો
Ahmedabad Police : અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ હથિયાર છીનવી નાસી જવાનો પ્રયાસ કરતા પોલીસનું ફાયરિંગ
Ahmedabad’s Subhash bridge: અમદાવાદમાં ક્ષતિગ્રસ્ત સુભાષ બ્રિજને લઈ તપાસનો ધમધમાટ
Amit Shah On Olympic 2036: તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે
આગળ જુઓ





















