શોધખોળ કરો
Ahmedabad: થલતેજમાં વૃદ્ધ દંપતિની હત્યા કરી નાસી છૂટેલા લૂંટારુઓની કરાઇ ઓળખ, જુઓ CCTV
અમદાવાદના થલતેજમાં શાંતિ પેલેસ સોસાયટીમાં લૂંટારૂઓએ વૃદ્ધ દંપતિની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસને મહત્વની કડી હાથ લાગી છે. ડબલ મર્ડરને અંજામ આપનારા લૂંટારૂઓએ એક સ્થળે સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. ચાર લૂંટારૂઓ બે બાઈક પર આવ્યા અને ઘટનાસ્થળથી બાઈક દૂર પાર્ક કરી લૂંટારૂઓ ઘરમાં પ્રવેશ્યા હતા. જોકે લૂંટના બનાવને અંજામ આપતા પહેલા ઘર બહાર આરોપીઓ ચર્ચા કરતા પણ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.
અમદાવાદ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
આગળ જુઓ




















