શોધખોળ કરો
અમદાવાદઃ IIMની વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા, જાણો શું કહી રહી છે પોલીસ?
ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદમાં અભ્યાસ કરતી 25 વર્ષીય યુવતીએ હોસ્ટેલના રૂમમાં ગઈ કાલે સાંજે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૂળ બિહારની અને IIM અમદાવાદમાં PGPMમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી દ્રષ્ટિ રાજકાનાની નામની યુવતીએ ગઈ કાલે સાંજે 4 લાગ્યા આસપાસ હોસ્ટેલમાં આપઘાત કરી લીધો છે. જોકે, આપઘાત પાછળનું કારણ અકબંધ છે.
અમદાવાદ
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
આગળ જુઓ






















