શોધખોળ કરો
Advertisement
Ahmedabad Rain | અમદાવાદમાં વહેલી સવારથી વરસાદની બેટિંગ શરૂ | Abp Asmita
Ahmedabad Rain | અમદાવાદમાં વહેલી સવારથી વરસાદની બેટિંગ શરૂ | Abp Asmita
અમદાવાદના કેટલાક વસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે એસજી હાઈવે નારુલ ઇસ્કોન RTO સર્કલ ગોતા સાયન્સસિટી, રાણીપ, થલતેજ, પ્રહલાદનગર, વેજલપુર, જીવરાજ પાર્ક, સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધી છે જ્યારે કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં આજે વરસાદી માહોલ છે .. અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ હતું ત્યારે અત્યારે અમદાવાદના અમુક વિસ્તારમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે.. હવામાન વિભાગની આગાહી છે કે આજે પણ અમદાવાદ શહેરમાં ભારે વરસાદની ખાબકશે.. કારણ કે મધ્ય મહારાષ્ટ્રમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે સક્રિય થઈ હોવાના કારણે વરસાદી વાતાવરણ સર્જાયું છે...
અમદાવાદ
Ahmedabad Police : અમદાવાદમાં પોલીસે ગુંડાઓનું જાહેરમાં સરઘસ , લુખ્ખાઓએ હાથ જોડી માંગી માફી
Ahmedabad News : GSTના અધિકારીઓ સામે અમદાવાદના વેપારી મહાસંગઠને ગંભીર આક્ષેપ કર્યો
Gujarat Police: અમદાવાદમાં પોલીસ સામે ગુંડાગર્દી ગુંડાઓને પડી ભારે!
Ahmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil Hospital
Ahmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement