શોધખોળ કરો
Ahmedabad:શહેરમાં કોરોના બન્યો જીવલેણ, બે દિવસમાં નોંધાયા રેકોર્ડબ્રેક કેસ, જુઓ વીડિયો
અમદાવાદ શહેરમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં વધુ 1907 કેસ નોંધાયા અને 20 લોકોના મોત થયા છે. અહીં બે દિવસમાં 2,411 કેસ અને 39 લોકોના કોરોનાથી મોત થયા છે.
અમદાવાદ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન
આગળ જુઓ




















