શોધખોળ કરો
Ahmedabad: પોલીસના અત્યાચારના આરોપ સાથે નરોડા પાટિયાથી સરદારનગર વિસ્તારમાં વેપારીઓ આજે પાળશે બંધ
અમદાવાદના પોલીસની દમનનીતીને લઈ સરદારનગર વિસ્તારમાં વેપારીઓ સ્વયંભૂ બંધ પાળશે. નરોડા પાટીયાથી સરદારનગર સુધી સીંધી સમાજે બંધનુ એલાન આપ્યું છે. થોડા સમય પહેલાજ માસ્કને લઈ પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો. પોલીસ સામે કોઈ પગલા ન લેવાતા આજે બંધનુ એલાન આપ્યું છે.
અમદાવાદ
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
આગળ જુઓ






















