શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ સી-પ્લેનના ઉડાનને લઇને આવ્યા મોટા સમાચાર, જાણો ક્યારે થશે સી-પ્લેનનું ટ્રાયલ
અમદાવાદમાં સી પ્લેનને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આગામી 26 અથવા 27 તારીખે સી પ્લેનનું ટ્રાયલ થશે. વડાપ્રધાન મોદી પહેલા અમદાવાદ આવશે કે નર્મદા તેનું આયોજન PMOમાંથી મળ્યા બાદ નક્કી થશે. સી પ્લેનના ઉદ્ઘાટન બાદ નાગરિકો ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકે તે પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવશે. માલદીવથી સ્પાઈસ જેટમાં સી પ્લેન લાવવામાં આવશે.. સી પ્લેનમાં 12 પેસેજરો બેસી શકશે. અને જો વધારે માંગ હશે તો આગામી દિવસોમાં 10 બીજા સી પ્લેન આ રૂટ પર લવાશે.
અમદાવાદ
Ahmedabad Flower Show | અમદાવાદમાં ફ્લાવર શોની તડામાર તૈયારી, 7 નર્સરીમાં 30 લાખ રોપાને ઉછેરવાનું શરૂ
Khyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલકાંડમાં સૌથી મોટો ખુલાસો, રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
Ahmedabad Murder Case : અમદાવાદમાં સામાન્ય બોલાચાલીમાં યુવકીની છરીના ઘા મારીને હત્યા, જુઓ અહેવાલ
Ahmedabad :ઠંડી વધતા શાળાના સમયમાં કરાયો ફેરફાર, જાણો ક્યાં સુધી લાગુ રહેશે આ સમય?
Ahmedabad NRI murder Case: અમદાવાદના શાહપુરમાં NRI યુવક નિહાલ પટેલની હત્યા કેસનો ભેદ ઉકેલાયો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion