શોધખોળ કરો
Advertisement
Ahmedabad :ઠંડી વધતા શાળાના સમયમાં કરાયો ફેરફાર, જાણો ક્યાં સુધી લાગુ રહેશે આ સમય?
ગુજરાતમાં હવે છેલ્લા સપ્તાહથી ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના વિસ્તારમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. સવારે ઠંડા પવનના કારણે ઠંડી વધુ અનુભવાય છે. જેને લઇને AMC સંચાલિત સ્કૂલોમાં સવારની શિફ્ટ 35 મિનિટ મોડી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. AMC સંચાલિત સ્કૂલોમાં સવારની સ્કૂલ નિર્ધારિત સમય કરતા 35 મિનિટ લેઇટ અને બપોરની શિફ્ટ 15 મિનિટ લેઇટ શરૂ થશે. વાલીઓની રજૂઆત બાદ સ્કૂલ બોર્ડએ નિર્ણય કર્યો છે. 15 જાન્યુઆરી સુધી આ બદલેલો સમય લાગૂ રહેશે. જો કે શિક્ષકોને 10 મિનિટ વહેલા સ્કૂલ આવવાનું રહેશે.
છેલ્લા એક સપ્તાહથી અમદાવાદ શહેરમાં ઠંડીનો ચમકારો વધતા અમદાવાદમાં કોર્પોરેશન સંચાલિત સ્કૂલોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે...શહેરમાં AMC 451 શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
અમદાવાદ
Ahmedabad :ઠંડી વધતા શાળાના સમયમાં કરાયો ફેરફાર, જાણો ક્યાં સુધી લાગુ રહેશે આ સમય?
Ahmedabad NRI murder Case: અમદાવાદના શાહપુરમાં NRI યુવક નિહાલ પટેલની હત્યા કેસનો ભેદ ઉકેલાયો
NIA raids in Sanand: ચેખલા ગામના સરપંચ અર્જુનસિંહે abp અસ્મિતા સાથેની વાતચીતમાં કેટલાક ઘટસ્ફોટ કર્યા
Ahmedabad News: અમદાવાદમાં હનીટ્રેપ કરતી ગેંગ પોલીસના સકંજામાં
Flower Show Ahmedabad 2025 : અમદાવાદ ફેમસ ફ્લાવર શૉ જોવા ખિસ્સા ખાલી કરવા પડશે!
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
મનોરંજન
મનોરંજન
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion