Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે 10 ઇંચ વરસાદ , 50 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે 10 ઇંચ વરસાદ , 50 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન
ચીનના ટાઇફુનના અવશેષોથી ગુજરાત થશે જળવંબાકર. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વધૂ એક મોટી આગાહી . 27થી 29જુલાઈ ગુજરાતના કેટલાય વિસ્તારમાં અતિભારે વરસાદ પડશે . 50 કી.મી. પ્રતિ કલાકની ઝડપે પવન સાથે પડશે વરસાદ . ઑગસ્ટની શરૂઆત સુધી ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે . તારીખ 27 અને 28માં કેટલાક ભાગો જળ તરબોળ થઈ જશે. કેટલાક ભાગોમાં વરસાદ 8થી 10 ઇંચ થયી શકે છે. ઉતર ગુજરાતમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. 2 ઑગસ્ટ સુધીમા તળાવ, બંધો, ખેતરોમા પાણીની ઘણી આવક આવશે. પવનની ગતિ સાથે વરસાદની ગતિ હોવાથી નીચાણ વાળા ભાગોમાં સાવચેતી રાખવી જરૂરી છે. પશુપાલકોએ પશુધનની કાળજી રાખવી પડશે.
-





















