શોધખોળ કરો

Ambalal Patel : IPLની ફાઇનલમાં વરસાદ બનશે વિલન! , અંબાલાલ પટેલની મોટી આગાહી

IPL 2025ની ફાઈનલ RCB અને પંજાબ વચ્ચે અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમવાની છે... જોકે આ ફાઈનલ મેચમાં વરસાદ વિલન બને તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે... અંબાલાલની આગાહી મુજબ... આજ સાંજથી અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેશે... 30થી40 કી.મી. પ્રતિકલકની ઝડપે પવન ફૂંકાઈ શકે... અમદાવાદમાં આજે હળવાથી ભારે વરસાદ પડી શકે... મોડી સાંજથી રાત્રિ દરમિયાન અમદાવાદમાં વરસાદની શક્યતા છે. 

Gujarat Weather Update: ગુજરાતમાં ચોમાસા જેવું વાતાવરણ બની રહ્યુ છે, આગામી દિવસોમાં ચોમાસુ વિધિવત રીતે બેસી જશે, પરંતુ આ બધાની વચ્ચે આજે રાજ્યના 13 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, આજે ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવનો ફૂંકાશે અને વરસાદ ખાબકશે. ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે 7 જૂન સુધી છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરી છે. આજે દક્ષિણ ગુજરાત ઉપરાંત ભાવનગર, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી અને છોટા ઉદેપુર સહિત ઘણા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે 15 દિવસ પછી એટલે કે 15 જૂન પછી ચોમાસાની આગાહી કરી છે.

ગુજરાતમાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે, જેઠ મહિનામાં જ વરસાદે ગુજરાતને ઘમરોળ્યુ છે, હવે અષાઢ મહિનામાં ભરપૂર વરસાદની આગાહી છે. હાલમાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છની સાથે સાથે દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ ખાબકી રહ્યો છે. આ બધાની વચ્ચે હવામાન વિભાગે આજના દિવસ માટે મોટી આગાહી કરતાં 13 જિલ્લામાં વરસાદ પડવાનુ અનુમાન વ્યક્ત કર્યુ છે. લેટેસ્ટ અપડેટ પ્રમાણે, આજે અમદાવાદ સહિત 13 જિલ્લામાં વરસાદની આગાહી છે. આજે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, આ ઉપરાંત સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું અનુમાન છે, ખાસ વાત છે કે, આજે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને વાતાવરણમાં પલટો આવશે. વરસાદ વરસવા છતાં આગામી પાંચ દિવસ અમદાવાદમાં અસહ્ય ઉકળાટ અનુભવાશે.

અમદાવાદ વિડિઓઝ

BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ

કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી

IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

ABP Premium

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ

આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી

વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય

Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ

Embed widget