શોધખોળ કરો

Cast Certificate : ધોરણ 10-12ના પરિણામ બાદ આવક અને જાતિના દાખલા માટે અરજદારોને ધક્કા

ડિજિટલ ગુજરાતના દાવા વચ્ચે વરવી વાસ્તવિકતા. ધો.10,12ના પરિણામ બાદ હવે દાખલા માટે વિદ્યાર્થીને ધરમ ધક્કા. આવક અને જાતિના દાખલા માટે અરજદારોને ધક્કા. અસારવા બહુમાળી ભવન ખાતે અરજદારોની લાગી લાંબી કતારો. અરજદારો માટે બહુમાળી ભવનમાં વ્યવસ્થાનો અભાવ. આવક-જાતિના દાખલા માટે અરજદારોની લાગી લાઈનો.

ડિજિટલ ગુજરાતના દાવા વચ્ચે વરવી વાસ્તવિકતા સામે આવી છે. ધોરણ 10 અને 12ના પરિણામ બાદ હવે દાખલા માટે વિદ્યાર્થીઓને ધક્કા ખાવા પડી રહ્યા છે. આવક અને જાતિના દાખલા માટે અરજદારોને ધક્કા ખાવા પડી રહ્યા છે. અસારવા બહુમાળી ભવન ખાતે અરજદારોની લાંબી કતાર જોવા મળી. અરજદારો માટે બહુમાળી ભવનમાં વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો. આવક-જાતિના દાખલા માટે અરજદારોએ લાંબી કતાર લગાવી છે, ત્યારે આ કાળઝાળ ગરમી વચ્ચે લોકો ધક્કા ખાવા માટે મજબૂર છે. યોગ્ય વ્યવસ્થા પણ ત્યાં ન હતી અને હવે એડમિશન માટે જે વિદ્યાર્થીઓ છે, વાલીઓ છે, તે ધક્કા ખાઈ રહ્યા છે. ધોરણ 10 અને 12નું પરિણામ આવ્યા બાદ આવક અને જાતિના દાખલા માટે લોકો વહેલી સવારથી જ લાંબી-લાંબી કતારોમાં અહીંયા આગળ ઊભા નજરે પડી રહ્યા છે. નવા શૈક્ષણિક સત્રની જે શરૂઆત થવાની છે, ત્યારે આવક અને જાતિના દાખલા માટે લોકો લાંબી લાઈનોમાં ઊભા છે. કેટલાક લોકો તો અહીંયા ગરમીથી પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

અમદાવાદ વિડિઓઝ

Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

PGVCL Checking: ગીર સોમનાથમાં PGVCLનું મેગા સર્ચ ઓપરેશન, સતત બીજા દિવસે વીજચોરો પર 54 ટીમો ત્રાટકી

ફ્રી UPIની સફર થશે પૂર્ણ ? નવા કાયદા બાદ તમારા ખિસ્સા પર કેટલી પડશે અસર?

Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી

NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 

અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
2 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ આપીને ખરીદશો Tata Nexon, તો દર મહિને કેટલી ભરવી પડશે EMI?

IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન

Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?

Embed widget