શોધખોળ કરો

Gujarat Politics | ‘ભાજપના શાસનમાં રાજ્યમાં કાંડ અને કૌભાંડ’, કોંગ્રેસે ભાજપ સરકારને લીધી આડે હાથ

Gujarat Politics | રાજીવ ગાંધી ભવન પર કૉંગ્રેસની પ્રેસ કોન્ફ્રેસ. AMCમાં ભ્રષ્ટાચાર મુદ્દે કૉંગ્રેસની પ્રેસ કોન્ફ્રેન્સ . હિંમતસિંહ પટેલ પણ પત્રકાર પરિષદમાં હાજર . સસ્પેન્ડેડ આસિ. TDO હર્ષદ ભોજક મુદ્દે કૉંગ્રેસ આક્રમક . ભાજપના શાસનમાં રાજ્યમાં કાંડ અને કૌભાંડ, તેમ પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ત્રણ દશકના શાસનમાં ભાજપે કર્યા કૌભાંડ. ભાજપે મતદારોનો તોડ્યો વિશ્વાસ. ગુજરાતમાં નાગરિકોની સુરક્ષા પર સવાલ. ગુજરાતમાં ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા. રાજકોટનો અગ્નિકાંડ માનવસર્જીત. હરણી બોટકાંડ પણ માનવસર્જીત.

આ ઉપરાંત તેમણે અમદાવાદ કોર્પોરેશનના અધિકારીના કૌભાંડ મુદ્દે પણ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમજ તેમણે આ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો. કે, ભાજપના શાસનમાં રાજ્યમાં કાંડ અને કૌભાંડ.

અમદાવાદ વિડિઓઝ

Ahmedabad Heavy Rain | અમદાવાદમાં વરસાદ શરૂ | Rain Updates | 6-9-2024 | Abp Asmita

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી 

એમપૉક્સ પર કેન્દ્ર સરકારે તમામ રાજ્યો માટે જાહેર કરી 'કોરોના' જેવી ચેતવણી!, એરપોર્ટને લઇને શું આપ્યા નિર્દેશ?

Rahul Gandhi: 'ભારતમાં હવે કોઇ PM મોદીથી  ડરતું નથી...', અમેરિકામાં BJP અને RSSને લઇને શું બોલ્યા રાહુલ ગાંધી

Mysterious Epidemic: કચ્છમાં ભેદી બીમારીએ માથુ ઉંચક્યુ, આજે વધુ બે મોતને ભેટ્યા, મૃત્યુઆંક 14 થયો, સર્વેલન્સ શરૂ...

ABP Premium
Advertisement

વિડિઓઝ

Surendranagar BJP | સુરેન્દ્રનગરમાં ભાજપનું સદસ્યતા અભિયાન કેમ આવ્યું વિવાદમાં?Rahul Gandhi | કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ભાજપ પર કર્યા પ્રચંડ પ્રહાર | AbpAsmitaSurat Stone Pelting |સુરતના સૈયદપુરામાં તોફાન બાદ હાલ સ્થિતિ નિયંત્રણમાં, 27 તોફાની તત્વોની ધરપકડSurat Stone Pelting | Harsh Sanghavi | સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી 
Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી 
એમપૉક્સ પર કેન્દ્ર સરકારે તમામ રાજ્યો માટે જાહેર કરી 'કોરોના' જેવી ચેતવણી!, એરપોર્ટને લઇને શું આપ્યા નિર્દેશ?
એમપૉક્સ પર કેન્દ્ર સરકારે તમામ રાજ્યો માટે જાહેર કરી 'કોરોના' જેવી ચેતવણી!, એરપોર્ટને લઇને શું આપ્યા નિર્દેશ?
Rahul Gandhi: 'ભારતમાં હવે કોઇ PM મોદીથી  ડરતું નથી...', અમેરિકામાં BJP અને RSSને લઇને શું બોલ્યા રાહુલ ગાંધી
Rahul Gandhi: 'ભારતમાં હવે કોઇ PM મોદીથી ડરતું નથી...', અમેરિકામાં BJP અને RSSને લઇને શું બોલ્યા રાહુલ ગાંધી
Mysterious Epidemic: કચ્છમાં ભેદી બીમારીએ માથુ ઉંચક્યુ, આજે વધુ બે મોતને ભેટ્યા, મૃત્યુઆંક 14 થયો, સર્વેલન્સ શરૂ...
Mysterious Epidemic: કચ્છમાં ભેદી બીમારીએ માથુ ઉંચક્યુ, આજે વધુ બે મોતને ભેટ્યા, મૃત્યુઆંક 14 થયો, સર્વેલન્સ શરૂ...
Top Stocks: આ 5 શેરો પર બ્રોકરેજ હાઉસ બુલિશ, અત્યારે ખરીદી લીધા તો 40 ટકા સુધીની કમાણી થઈ શકે છે

Social Media Detox: સોશિયલ મીડિયાથી સાત દિવસ દૂર રહેશો તો શું થશે? સ્વાસ્થ્ય પર શું થશે અસર?

Join Indian Navy: 12 પાસ માટે ઇન્ડિયન નેવીમાં નોકરી કરવાની તક, 69,100 રૂપિયા સુધી મળશે પગાર

Rain: ગુજરાતમાં વરસાદે વિનાશ નોતર્યો, ચાર હજાર ગામોમાં ખેડૂતોનો ઉભો પાક ધોવાયો, જાણો

Embed widget