શોધખોળ કરો
અમદાવાદઃ મ્યુનિ.કોમ્યુનિટી હોલનું મેયર પહેલા કોંગ્રેસના MLAએ કરી નાંખ્યું લોકાર્પણ, જુઓ વીડિયો
અમદાવાદના મેયર બિજલ પટેલના હસ્તે આજે શાહપુરમાં લાલકાકા મ્યુ. કોમ્યુનિટી હોલનું લોકાર્પણ થવાનું હતું. જોકે, તે પહેલા દરિયાપુરના કોગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા હોલનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું હતું.
અમદાવાદ
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
આગળ જુઓ





















