શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ મધ્યાહન ભોજનને લઈને રૂપાણી સરકાર પર શું લગાવ્યા આરોપ?
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ મધ્યાહન ભોજનને લઈને રાજ્ય સરકાર સામે ગંભીર આરોપ લગાવ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ રાઈટ ટુ ઇન્ફોર્મેશન અંતર્ગત આવેલ માહિતીના આધારે આરોપ લગાવ્યો હતો કે રાજ્ય સરકાર ગરીબ વિદ્યાર્થીઓના મોંમાંથી કોળીયો છીનવી રહી છે. છેલ્લા 4 માસથી રાજ્યની પ્રાથમિક શાળાના વિધ્યાર્થીઓને મધ્યાહન ભોજન અંતર્ગતની સામગ્રી અને રકમ નથી પહોંચી. અંદાજીત 50 લાખ જેટલા વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ ચાલુ શાળા દરમિયાન તેમને મધ્યાહન ભોજન અંતર્ગત ભોજન આપવામાં આવે છે, જોકે હાલ શાળાઓ બંધ છે, જેના કારણે રાજ્ય સરકારે આ વિદ્યાર્થીઓને ભોજનના બદલે અનાજની સામગ્રી અને રાંધણની કિંમતના રોકડ રૂપિયા વિદ્યાર્થીઓના બેંકના જમા કરાવવાના હતા. પરંતુ આ બંનેમાંથી એક પણ વસ્તુ છેલ્લા 4 માસમાં ન બની હોવાનો દાવો કોંગ્રેસ કરી રહ્યું છે.
અમદાવાદ
AMC Junior Clerk Exam Controversy : જૂનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ યુવરાજસિંહે શું ઉઠાવ્યા સવાલ?
Ahmedabad Fake IAS Arrested : અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે મેહુલ શાહ નામના નકલી IASની ધરપકડ
Limbadi Ahmedabad Highway Accident : લીંબડી પાસે બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતાં 5 ઘાયલ
Ahmedabad Hit And Run CCTV : અમદાવાદમાં બેફામ દોડતી કારે 2 સાયકલિસ્ટને લીધા અડફેટે, જુઓ વીડિયો
Ahmedabad News | અમદાવાદ એરપોર્ટ પર એક શખ્સ નકલી પાસપોર્ટ સાથે ઝડપાયો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
ક્રિકેટ
આઈપીએલ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion