શોધખોળ કરો
Advertisement
અમદાવાદ GMDCમાં શરુ કરાઈ ધનવંતરી હોસ્પિટલ, 108 એમ્બ્યુલન્સ મારફતે આવતા દર્દીઓને કરાશે દાખલ
અમદાવાદાના GMDC સ્થિત ધનવંતરી હોસ્પિટલ આજથી શરૂ થઈ છે. 108 એમ્બ્યુલન્સ મારફતે આવતા દર્દીઓને દાખલ કરવામાં આવશે. શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રીએ કરેલા નિરીક્ષણ બાદ શનિવારે ઓક્સિજન સપલાયમાં ક્ષતિ સામે આવી હતી. રવિવારે સવારે ઓક્સિજનની ક્ષતિ દૂર કર્યા બાદ ધન્વંતરી હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. શરૂ થતાની સાથે 8 જેટલા દર્દીઓને દાખલ પણ કરવામાં આવ્યા છે.
અમદાવાદ
Ahmedabad Firing Case | નહેરુનગરમાં શાકભાજીના વેપારીની હત્યાથી અન્ય વેપારીઓમાં ભયની સાથે રોષનો માહોલ
Khyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવનાર વધુ એક વ્યક્તિની તબિયત લથડી
Mehsana News : પુત્ર માની કરી નાંખ્યા અંતિમ સંસ્કાર, બેસણાના દિવસે જ દીકરો ઘરે આવતાં બધા ચોંક્યા
Student Winter Cloths : શિયાળામાં વિદ્યાર્થીઓના ગરમ કપડાને લઈ સ્કૂલોને શું અપાઈ ચેતવણી?
Coldplay Concert: બે જ કલાકમાં બે લાખથી વધુ ટિકિટનું વેચાણ, વેઈટિંગમાં 5 લાખ લોકો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion