શોધખોળ કરો
Ahmedabad:પાલડીમાં એકલવાયું જીવન ગાળતા વુદ્ધે મ્યુકરમાઈકોસિસની બીકે કર્યો આપઘાત,શું લખ્યું ચિઠ્ઠીમાં?
અમદાવાદ(Ahmedabad)ના પાલડી(Paladi) વિસ્તારમાં રહેતા એક વુદ્ધે મ્યુકરમાઈકોસિસના ડરથી આપઘાત કરી લીધો છે.ચાર મહિના પહેલા તેમને કોરોના(Corona) થયો હતો.એકલવાયું જીવન જીવતા વૃદ્ધે સુસાઈડ નોટ લખી હતી.
અમદાવાદ
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
આગળ જુઓ




















