શોધખોળ કરો

Ahmedabad | સ્કુલના ACમાં થયો ધડાકાભેર બ્લાસ્ટ અને બાળકોએ કરી બુમાબુમ.. સંચાલકોએ વાત આ રીતે વાળી

અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલ હાલ ચર્ચામાં છે. વાલીઓનો આરોપ છે કે ગઈકાલે (ગુરુવારે) અહીં સ્કૂલના એક ક્લાસમાં એસીમાં બ્લાસ્ટ થવાની ઘટના બની હતી. જેને લઈ આજે વાલીઓ સ્કૂલની બહાર એકઠા થયા છે.  ગઈકાલે શાળાના એસીમાં બ્લાસ્ટ બાબતે કોઇ જાણકારી ન આપવામાં આવતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.  ગઈકાલે એસીમાં બ્લાસ્ટના કારણે લાગેલી આગથી બાળકો ગભરાઈ ગયા હોવાનો આરોપ વાલીઓ લગાવી રહ્યા છે. આગના કારણે અફરાતફરી મચી ગઈ હોવાનો આરોપ વાલીઓ લગાવી રહ્યા છે.   વાલીઓનું કહેવુ છે કે સ્કૂલના સંચાલકો આ ઘટનાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.  વાલીઓ આગળ મેનેજમેન્ટ ખોટુ બોલી રહ્યું છે.  

વાલીઓ આ ઘટનાને લઈ ચિંતિત

સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા વાલીઓને કહેવામાં આવી રહ્યું છે કે આ એક મોકડ્રીલ હતી. વાલીઓ આ ઘટનાને લઈ ચિંતિત છે. વાલીઓનું કહેવું છે કે જો મોકડ્રીલ હોય તો ગ્રાઉન્ડમાં કરવામાં આ રીતે બીજા માળે ન થવી જોઈએ. વાલીઓને જાણ કર્યા વગર મોકડ્રીલનું આયોજન ન થવુ જોઈએ. વિદ્યાર્થીઓએ જ શિક્ષકોને જાણ કર્યાનો વાલીઓએ આરોપ લગાવ્યો છે. સ્કૂલમાં કોઈપણ મોકડ્રીલ ન થવાનો વાલીઓ આરોપ લગાવી રહ્યા છે. વાલીઓ કહી રહ્યા છે કે સ્કૂલના સંચાલકો દ્વારા ખોટુ બોલવામાં આવી રહ્યું છે.  

અમદાવાદ વિડિઓઝ

Harshad Bhojak | લાંચિયા અધિકારી હર્ષદ ભોજક અને આશિષ પટેલ 5 ઓગસ્ટ સુધી રિમાન્ડ પર

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની આગાહી, આગામી 3 કલાકમાં આ જિલ્લામાં વરસાદ બોલાવશે બઘડાટી

Paris Olympics 2024 Day 8: આજે ભારતના ખાતામાં આવી શકે છે 4 ગોલ્ડ, મનુ ભાકર રચશે ઈતિહાસ, જાણો સમગ્ર શેડ્યૂલ

IND vs SL: 15 બોલમાં એક રન ન બનાવી શકી ટીમ ઇન્ડિયા, શ્રીલંકા સામેની પ્રથમ વનડે થઈ ટાઈ

Paris Olympics 2024: લક્ષ્ય સેને ઈતિહાસ રચ્યો, ઓલિમ્પિકના 128 વર્ષના ઈતિહાસમાં આવું કરનાર પ્રથમ ભારતીય

ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ગેરરીતિ માટે ગઠબંધનHun To Bolish | હું તો બોલીશ | અધિકારીઓમાં 'ગઠિયા ગેંગ'!Wayanad Landslides | Rahul Gandhi and Priyanka Gandhi એ વાયનાડ ભૂસ્ખલનના એપી સેન્ટરની લીધી મુલાકાતParis Olympics 2024 | હોકીમાં રચાયો ઈતિહાસ, ઓસ્ટ્રેલિયા સામે ભારતનો વિજય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગની આગાહી, આગામી 3 કલાકમાં આ જિલ્લામાં વરસાદ બોલાવશે બઘડાટી
હવામાન વિભાગની આગાહી, આગામી 3 કલાકમાં આ જિલ્લામાં વરસાદ બોલાવશે બઘડાટી
Paris Olympics 2024 Day 8: આજે ભારતના ખાતામાં આવી શકે છે 4 ગોલ્ડ, મનુ ભાકર રચશે ઈતિહાસ, જાણો સમગ્ર શેડ્યૂલ
Paris Olympics 2024 Day 8: આજે ભારતના ખાતામાં આવી શકે છે 4 ગોલ્ડ, મનુ ભાકર રચશે ઈતિહાસ, જાણો સમગ્ર શેડ્યૂલ
IND vs SL: 15 બોલમાં એક રન ન બનાવી શકી ટીમ ઇન્ડિયા, શ્રીલંકા સામેની પ્રથમ વનડે થઈ ટાઈ
IND vs SL: 15 બોલમાં એક રન ન બનાવી શકી ટીમ ઇન્ડિયા, શ્રીલંકા સામેની પ્રથમ વનડે થઈ ટાઈ
Paris Olympics 2024: લક્ષ્ય સેને ઈતિહાસ રચ્યો, ઓલિમ્પિકના 128 વર્ષના ઈતિહાસમાં આવું કરનાર પ્રથમ ભારતીય
Paris Olympics 2024: લક્ષ્ય સેને ઈતિહાસ રચ્યો, ઓલિમ્પિકના 128 વર્ષના ઈતિહાસમાં આવું કરનાર પ્રથમ ભારતીય
Ganiben Thakor: બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરની રાજકોટ એઈમ્સના સભ્ય તરીકે નિમણૂક

Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Chanakya Niti: કમાણી ભલે ઓછી હોય, છતાં પણ તિજોરી રહેશે પૈસાથી ભરેલી, ચાણક્ય નીતિના આ 5 નિયમો કરશે દરેક સપના સાકાર

High Speed Road Corridor: 50 હજાર કરોડ રૂપિયાના ખર્ચે 8 નેશનલ હાઈવે પ્રોજેક્ટને કેન્દ્રની મંજૂરી, જાણો ગુજરાત સહિત ક્યા રાજ્યમાં બનશે

Embed widget